🔥 TRENDING વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર દહેજમા... Schools to Close Tomorrow Amid Heavy R... Sikh Religious Leader Condemns Disresp... Farmer Sits on Railway Track in Jaland... Delhi Police Seize 50-Crore Worth of H... Former Bureaucrats’ Delegation to Subm...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કલ્યાણપુર મામલતદાર કચેરીના મહેસુલી કર્મચારીઓ આજે માર્ચ સી એલ પર,

કલ્યાણપુર મામલતદાર કચેરીના મહેસુલી કર્મચારીઓ આજે માર્ચ સી એલ પર,

✍️ Reporter: SAFI A QADARI 🗓 05 Oct 2026, 06:28 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કલ્યાણપુર મામલતદાર કચેરીના મહેસુલી કર્મચારીઓ આજે માર્ચ સીએલ પર

કલ્યાણપુર મામલતદાર કચેરીના મહેસુલી કર્મચારીઓ આજે માસીએલ પર,મહેસુલી વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્ય વ્યાપી આંદોલન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે આજે તારી પાંચ ઓક્ટોબરે કલ્યાણપુર મામલતદાર કચેરીના મહેસૂલી કર્મચારીઓ માસીએલ પર રહ્યા હતા, કર્મચારીઓની પ્રમોશન બદલી પગાર સહિતની વિવિધ માંગણીઓને લઈને આ આંદોલન ચાલી રહ્યું છે, તારીખ 6 ઓક્ટોબરે મામલતદાર કચેરીની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે, જોકે તારીખ 7 ઓક્ટોબર સુધીમાં સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીઓ અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અનિશ્ચિત મુદતની હડતાળ અંગે મહેસુલ કર્મચારી મહામંડળ દ્વારા નિર્ણય લેવામાં આવશે, જો હડતાલનો નિર્ણય લેવામાં આવે તો જમીન રેકર્ડ 7 12 8 એ જનસેવા કેન્દ્ર સહિત વિવિધ મહેસુલી કામગીરીને અસર થવા ની શક્યતા છે હડતાલ અંગે નો અંતિમ નિર્ણય મહામંડળની આગામી જાહેરાત બાદજ સ્પષ્ટ થશે, રિપોર્ટર સૈયદ સફી બાપુ કાદરી દેલવાડા
📲Get App