🔥 TRENDING বাগনান লাইব্রেরি মোড় ও আমতা অভিমুখে... કાંકરેજ તાલુકા ખેલ મહાકુંભ: ગોળા ફેંક,... Hyderabad Lacks Paparazzi Culture That... Shriya Saran’s Net Worth Revealed: Lav... Actor Jitin Gulati Recounts First Meet... Akali Dal Intensifies Gen‑Z Outreach A...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાથી વધુ એક નકલી ડોકટર ઝડપાયો

✍️ Reporter: SAFI A QADARI 🗓 03 Oct 2026, 01:16 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો ઝડપ

શહેરના વીર હનુમાન ચોકમાં સર્જીકલ એન્ડ મેડિકલ નામથી ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટર અંકુર મહેતાને એસોજીએ ઝડપી પાડ્યો છેલ્લા ત્રણ મહિના થી મેડિકલ ડીગ્રી વિના લોકોના આરોગ્ય સાથે કરતો હતો છેડા મેડિકલ સાધનો એલોપેથીક દવા સહિતનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો. રિપોર્ટર સૈયદ સફી બાપુ કાદરી દેલવાડા
📲Get App