🔥 ट्रेंडिंग ખંભાળિયા ખાતે ગાડી ચેકિંગ વર્ક અંગેની... એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધવા માંગણી:... અગોલ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકે વે... गुमला में दो बाइकों की टक्कर, स्कूल यू... સાણંદ તાલુકાના જુવાલગામ ખાતે જુવાલગ્રુ... फर्स्टक्राइ ने फरीदाबाद में नया स्टोर...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીધામમાં શંકાસ્પદ ફોર્ચ્યુનરનું પૉલીસે પીંછો કર્યોને ટાયર ફાટ્યું ડ્રાઈઘર કાર મૂકી ક્રરાર

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 30 सित. 2026, 06:50 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોલીસના પીછાથી ફોર્ચ્યુનરનું ટાયર ફાટ્યું ડ્રાઇવર કાર મૂકી ફરાર
ગાંધીધામ બી ડિવિઝન પોલીસની કાર્યવાહી: શંકાસ્પદ ફોર્ચ્યુનરમાંથી 60| હજારથી વધુનો દારૂ હોવાનો પ્રાથમિક અનુમાન
ગાંધીધામ બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતોપોલીસને જોઈ કારચાલકે કાર હંકારીને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે પીછો કર્યો હતો દરમિયાન ફોર્ચ્યુનરનું ટાયર ફાટી જતા ડ્રાઇવર કાર રસ્તા પર જ મૂકીને| ફરાર થઈ ગયો હતો
પોલીસે શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છેપ્રાથમિક અનુમાન મુજબ કારમાંથી T60 હજારથી વધુ કિંમતનો દારૂમળી આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે દારૂનો જથ્થો અને| કિંમત અંગે સત્તાવાર વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. ફરાર ડ્રાઇવર તેમજ કારના માલિક અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે
📲Get App