🔥 TRENDING પાટણ: દુષ્કર્મની ફરિયાદ ન લેવા બદલ સમી... नैनीताल: सड़क निर्माण की मांग को लेकर... डिचोली/गोवा: उत्तर गोवा जिला खनिज फाउं... हिसार: फतेहाबाद के स्पा सेंटर पर पुलिस... बदायूं: जल जीवन मिशन की खुदाई में फंसा... હિંમતનગર-વિજાપુર માર્ગ પર ટ્રાફિક ડાયવ...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જુગારનૉ ગણાનાપાત્ર કેસ શોધી સંયુકત રીતે કાયદેસરની કાર્યવાહી કરતી| માંડવી મરીન તથા માંડવી સીટી પોલીસ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 29 Sep 2026, 07:22 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જુગારનો ગણનાપાત્ર કેસ શોધી સંયુકત રીતે કાયદેસરની કાર્યવાહી કરતી માંડવી મરીન તથા માંડવી સીટી પોલીસ.

પકડાયેલ આરોપીઓ
(૧) પ્રવિણ રમેશ કોલી ઉ.વ.૩૩ રહે.કોલીવાસ-માંડવી (૨) જીતુ મોહન કોલી ઉવ.૩૮ હાલે રહે. ભુકંપનગરી-માંડવી| (૩) અમરશી વજાભાઈ કોલી ઉવ.૪૬ રહે. મસ્કા ઓક્ટ્રોય-માંડવી (૪) શંકર વજા કોલી ઉ.વ.પ૨ રહે. મસ્કા ચોકડી-માંડવી| (૫) કમલેશ રમણીક કોલી ઉ.વ.૩૨ રહે.દાદાની ડેરી-માંડવી| (૬) જેરામભાઈ રૂપાભાઇ કોલી ઉ.વ.૪૦ રહે. મસ્કા ઓક્ટ્રોય-માંડવી (૭) નરેશ નીલેશ કોલી ઉવ.૨૬ રહે. મસ્કા ઓક્ટ્રોય-માંડવી કચ્છ (૮) રાજેશ ભુપત કોલી ઉવ.૨૬ રહે. મસ્કા ઓક્ટ્રોય-માંડવી કચ્છ| (૯) બબુભાઈ રામજીભાઈ કોલી ઉવ.૩૪ રહે.તુણા-ગાંધીધામ (૧૦) સુનીલ લાલજીભાઈ કોલી ઉવ.૩૬ રહે. મસ્કા ઓક્ટ્રોય માંડવી

કબ્જે કરેલ મુદ્દામાલ કુલ્લે કિં.રૂ. ૫૫,૨૦૦(૧) રોકડા રૂપીયા ૨૫,૨૦૦
(૨) મોબાઇલ ફોન નંગ ૦૬ કિં.રૂ. ૩૦,૦૦૦

(3) ગજીપાના નગ-પર જેની કિં.રૂ.૦૦૦૦

(૪) મકાનનુ લાઈટબીલ જેની કિં.રૂ.૦૦
📲Get App