🔥 ट्रेंडिंग परीनीति चोपड़ा ने OTT व टीवी कलाकारों... थाई धावक बूनसन ने दोहरी जीत हासिल की,... मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,... आईएमडी ने उट्ट्राखण्ड में लाल चेतावनी... एपीसीसी का दल सुम्प साइटों पर जाँच के...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુશાસન અને સેવા સંકલ્પ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 27 सित. 2026, 11:12 AM 👁 25
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવવંતા વર્ષોની ઉજવણીના ભાગરૂપે ચાલતા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિસ્તારના 12મા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોને સ્થળ પર જ સરકારી યોજનાઓના લાભો અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું; દક્ષિણ, પૂર્વ, મધ્ય અને ઉત્તર ઝોનના સંયુક્ત ઉપક્રમે 'સેવા સેતુ'ના 12મા તબક્કાનું સફળ આયોજન...

​મુખ્યમંત્રીશ્રીએ વિવિધ યોજનાઓના સ્ટોલનું નિરીક્ષણ કર્યું અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો; અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરીને 'સુશાસન અને સેવા સંકલ્પ'ની નેમ ચરિતાર્થ કરાઈ...
📲Get App