"મન કી બાત પ્રાકૃતિક કૃષિ કે સાથ"
"મન કી બાત પ્રાકૃતિક કૃષિ કે સાથ"
પાટણ જિલ્લા કિસાન મોરચા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાત એપિસોડ ૧૩૮ હારીજ તાલુકાના શ્રી અરવિંદભાઈ પટેલના વિજ્યાલક્ષ્મી પ્રાકૃતિક ફાર્મ પર આયોજન કરવામાં આવ્યું હતું " મન કી બાત " પ્રોગ્રામ નિહાળ્યા બાદ પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત મિત્રો ને માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર તથા પાટણ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા...