🔥 ट्रेंडिंग तापसी पन्नू ने मैथियस बो के साथ निजी श... चंद्रनी बार के 25वें वर्षगांठ पर, निर्... प्रधानमंत्री मोदी ने लता मंगेशकर के जन... અમરેલીમાં કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજ... लता मंगेशकर का जन्मदिन: असली नाम, पहला... नया शीर्षक ट्रैक 'एमो एमो इडी' जारी
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં લાખો ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે ગુજરાત પોલીસ તૈનાત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 25 सित. 2026, 09:12 PM 👁 45
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં લાખો માઈભક્તોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા ટેક્નોલોજીના ઉપયોગ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે..

અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ દરમિયાન લાખોની સંખ્યામાં આવનાર માઈભક્તોની સુરક્ષા અને સુવિધા જાળવવા માટે ગુજરાત પોલીસ ખડેપગે રહેશે. આ માટે ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને એક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે..

મેળામાં આવનાર વૃદ્ધ અને દિવ્યાંગ ભક્તોને દર્શનનો લાભ સરળતાથી મળી રહે તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.તેમને વ્હીલચેરની સુવિધા પૂરી પાડીને દર્શન કરાવવાની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે..

પોલીસકર્મીઓની નિષ્ઠા અને સેવાભાવની આ કામગીરી પ્રશંસનીય છે,જે ભક્તોને સુરક્ષિત અને સુવિધાપૂર્ણ યાત્રાનો અનુભવ કરાવશે.
📲Get App