🔥 ट्रेंडिंग बहराइच पुलिस ने छठ पर्व के लिए घाटों क... इंदौर महापौर सचिवालय में दिलजीत दोसांझ... સુરતને સ્વચ્છતા લીગમાં દ્વિતીય સ્થાન,... ખાંભા શહેરમાં દિવાળી રાતે જ્ઞાતિ સમુહો... झिरुआ पुरवारी में मोहम्मद साहिल के सगा... वेस्ट बंगाल ने 2026 निवेश प्रोत्साहन न...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યુ

ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યુ

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 25 सित. 2026, 11:12 PM 👁 238
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યુ

ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યુ . એક જ નાદ ગણપતિ બાપા મોર્યા, ચાસા ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના રૂબરૂમાં બાપાનું વિસર્જન શાંતિ પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. ચીખલી પોલીસ સ્ટેશને ફાળવેલ પોલીસના સ્ટાફે પણ ખડે પગે ઊભા રહી ખૂબ કાળજી પૂર્વક વ્યવસ્થા ઊભી કરી હતી.
📲Get App