🔥 TRENDING Priyanka Gandhi Renews Demand for CEC’... Virat Kohli's Masterclass Leads India... Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ખોલવડમાં છેતરપિંડીની ફરિયાદ બાદ પોલીસની તાત્કાલિક કાર્યવાહી

✍️ Reporter: Bharatbhai vekariya 🗓 24 Sep 2026, 10:00 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગઈકાલે ખોલવડ વિસ્તારમાંથી લોકો સાથે છેતરપિંડીની ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.

ગઈકાલે ખોલવડ વિસ્તારમાં કેટલાક લોકો સાથે છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસને મળી હતી. આ ફરિયાદ મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

પોલીસ દ્વારા છેતરપિંડી કરનાર ઈસમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
📲Get App