🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન: નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Sep 2026, 12:15 AM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્વચ્છ અને સ્વસ્થ શહેરના નિર્માણ માટે ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાનિક રહીશોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા ખાતે ૨૩ સપ્ટેમ્બર,૨૦૨૬ના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની દિશામાં આગળ વધવાનો હતો.આ અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.સ્વચ્છતા અને સ્વસ્થતા અંગે લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી..

સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી,સ્વચ્છ અને સ્વસ્થ શહેરના નિર્માણ માટે સહકાર આપવા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App