🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તહેવાર

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 24 Sep 2026, 11:14 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તહેવાર

દેવગઢબારીઆ તાલુકાના રાતડીયા ગામે ગણેશ મહોત્સવ ૨૦૨૬ નિમિત્તે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં બારીઆ સ્ટેટ મહારાજા અને પૂર્વ ધારાસભ્યશ્રી તુષારસિંહ બાબાસાહેબ તથા રાજકુમાર ગજવિજયસિંહ બાબાસાહેબની ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે રાતડીયા પરિવાર તથા આયોજક ટીમ દ્વારા તેમનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. લોકસંપર્ક અને જનઆશીર્વાદની આ સુંદર ક્ષણ યાદગાર બની. 🙏🦁

રાતડીયા ગામના આગેવાનો, કાર્યકરો અને ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર. 🙏✨
📲Get App