🔥 TRENDING આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા... त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નંબર વગરની અને ફેન્સી નંબર પ્લેટવાળા સાવધાન!

✍️ Reporter: Atul Thakor 🗓 23 Sep 2026, 03:38 PM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નંબર વગરની અને ફેન્સી નંબર પ્લેટવાળા સાવધાન! 🚨

રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવ; 20 દિવસમાં 18 હજારથી વધુ વાહનો સામે કેસ કરાયા અને 4 હજારથી વધુ વાહનો ડિટેઇન કરાયા; ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ ₹58.56 લાખ જેટલો દંડ વસૂલાયો....

નિયમભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી વધુ સઘન બનાવવા આ ઝુંબેશ આગામી 14 ઓક્ટોબર સુધી ચાલશે; વાહનો પર સ્પષ્ટ અને નિયમાનુસાર નંબર પ્લેટ લગાવવા ગુજરાત પોલીસની અપીલ..
📲Get App