🔥 ट्रेंडिंग सिंधु के सहर में जम्मू-कश्मीर विधान सभ... कलंगुटे के बच्चों ने फुटपाथ बंदी और जल... गिरिश ने एएपी पर आलोचना की, भाजपा ने आ... भारत में सरकारी स्कूलों की संख्या में... एलपीयू में बेकाबू बवाल: दुष्कर्म और छा... बिहार ने 165 करोड़ का बौद्ध केंद्र और...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજના રાવલવાડીમાં પ્રાચીન ઋષ પરંપરા મુજબ અનોખું પંચગવ્ય સ્નાન યોજાયું બહોળી સંખ્યામાં લોકો જોડાયા

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 22 सित. 2026, 11:35 AM 👁 55
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છના ભુજ સિ્થત રાવલવાડી ગૌશાળા ખાતે ભારતીય સનાતન સંસ્કૃતિની પ્રાચીન ઋષ િ પરંપરા અનુસાર પવિત્ર પંચગવ્ય સ્નાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગાયના છાણ, ગૌમૂત્ર, દૂધ, ઘી અને ચંદન પાવડરના| ઔષધીય મિશ્રણથી તૈયાર કરાયેલા આ સ્નાનમાં શહેરના તબીબો, ધારાશાસ્ત્રીઓ, શિક્ષકો અને સંતો સહિત મોટી સંખ્યામાં પુરુષોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શારીરિક અને માનસિક શુદિ્ધ તેમજ આરોગ્યપ્રદ લાભો આપતા આ પંચગવ્ય સ્નાનનું આયોજન ભુજમાં દર મહિને નિયમિતપણે એક વખત કરવામાં આવે છે, જેમાં દર વખતે સ્થાનિક અગ્રણીઓ અને ભાવિકો| ઉમળકાભેર જોડાઈ ઋષ િ સંસ્કૃતિનું જતન કરે છે.
📲Get App