🔥 ट्रेंडिंग பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... लुइज़ियाना में 70‑फ़ुट टिंबर पट्टी पर... उत्तर प्रदेश में तेज़ बारिश से 56 मौते... ड्वारका एक्सप्रेसवे पर थार SUV ने मोटर... विराट कोहली ने तिरुवनंतपुर में वेस्टइं... स्वास्थ्य मंत्रालय ने किडनी क्षति रोकन...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૌવા ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલા ઘેટાં-બકરાં માટે સહાયના ચેકનું વિતરણ

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 21 सित. 2026, 07:14 PM 👁 42
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલા ઘેટાં-બકરાં માટે સહાયના ચેકનું વિતરણ
સાંતલપુર તાલુકાના વૌવા ગામે વરસાદ દરમિયાન વીજળી પડવાથી ઘેટાં-બકરાંનાં મોત થયા હતા. ઘટનાને પગલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વૌવા ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત પશુપાલકોને સરકારી સહાયના ચેકનું વિતરણ કર્યું હતું.
સરકારી સહાય અંતર્ગત એક બકરા/ઘેટા દીઠ રૂ. 4,000 મુજબ સહાય આપવામાં આવી હતી. જેમાં રબારી વેલાભાઈ સુમાભાઈને રૂ. 84,000નો પ્રથમ ચેક તથા રબારી વધુભાઈ કાધણભાઈને રૂ. 56,000નો બીજો ચેક આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંતલપુર તાલુકા પ્રમુખ શક્તિસિંહ જાડેજા, વજાભાઈ
📲Get App