🔥 ट्रेंडिंग बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ परीनीति चोपड़ा ने OTT व टीवी कलाकारों... थाई धावक बूनसन ने दोहरी जीत हासिल की,... मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટણના નાની ચંદુર ગામે રામાપીરનો ઉત્સવ...

પાટણના નાની ચંદુર ગામે રામાપીરનો ઉત્સવ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 20 सित. 2026, 05:11 PM 👁 49
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણના નાની ચંદુર ગામે દર વર્ષે ભાદરવા સુદ નોમના દિવસે રામાપીરની ધજા ચઢાવવામાં આવે છે ત્યારે આજે નાની ચંદુર ગામના લોકો સાથે મળીને ધામ ધૂમ સાથે ડી જે ના તાલે વરઘોડો સાથે રામાપીર ગામની નગર ચર્યાએ નીકળ્યા અને ગામ લોકોએ રામાપીરના ગુણગાન ગાતા ગાતા ગરબે ઘૂમ્યા હતા ત્યાર બાદ રામાપીરના મંદિરે ધજા ચઢાવવામાં આવી તથા સવારે હવન પણ કરવામાં આવે છે અને બીજા દિવસે સવા મણ ખીરનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને ગામના સમસ્ત લોકો આ પ્રસાદ લઈને આ ઉત્સવની સમાપ્તિ કરે છે
📲Get App