🔥 ट्रेंडिंग ग्राम राजपुर धाम में भगवान गणेश जी विस... સુરતના બમરોલી રોડ પર કારખાનાના ગેલેરીમ... राजस्थान में हुई पंचायती चुनाव की प्रक... आष्टा जिला सीहोर के वार्ड नंबर 4 महीनो... हनुमान अंश ने 52 दिन में विश्वव्यापी ₹... मार्वल की 'एवेंजर्स एंडगेम एनकोर' ने 3...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના ટાંકણાસર ગામથી પડેલા આવેલ વવાર ડુંગર પાસેથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની
મજલ લોડ બંકુક (અગિ્રશસ્ત્ર) સાથે એક ઈસમને ઝડ્યપી પાડતી
પકડાયેલ આયોપી:-
એસ.ઓ.જી., પશિ્ચમ કચ્છ-ભુજ

માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના ટાંકણાસર ગામથી પડેલા આવેલ વવાર ડુંગર પાસેથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની મજલ લોડ બંકુક (અગિ્રશસ્ત્ર) સાથે એક ઈસમને ઝડ્યપી પાડતી પકડાયેલ આયોપી:- એસ.ઓ.જી., પશિ્ચમ કચ્છ-ભુજ

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 19 सित. 2026, 03:42 PM 👁 43
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના ટાંકણાસર ગામથી પહેલા આવેલ વવાર ડુંગર પાસેથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની મજલ લોડ બંદુક| (અગિ્નશસ્ત્ર) સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી., પશિ્ચમ કચ્છ-ભુજ.|
પકડાયેલ ઇસમ :-
સાલે દાઉદ જત, ઉવ.૨૮, રહે. ટાંકણાસર, તા. ભુજ, જી.કચ્છ

કબ્જે કરેલ મુદામાલ :-
(૧) દેશી બનાવટની મજલ લોડ બંદુક (અગિ્નશસ્ત્ર) નંગ- ૦૧, કિં.રૂ.૨,૦૦૦/- (૨) મોબાઈલ નંગ- ૦૧ કિં.રૂ.૧૦,૦૦૦/
📲Get App