🔥 TRENDING Ujjain Mosque Demolition Sparks Riots,... @breaking news - 20 साल बाद बिछड़े बुज... Congress Protest Over Alleged Vote The... વિરમગામ હાઈવે પર કાર પલટી, સદનસીબે જાન... సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લા: ધારાસભ્ય વી.ડી.ઝાલાએ ભાવના સેવા ટ્રસ્ટની સેવાઓને બિરદાવ્યા..
Local

સાબરકાંઠા જિલ્લા: ધારાસભ્ય વી.ડી.ઝાલાએ ભાવના સેવા ટ્રસ્ટની સેવાઓને બિરદાવ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 09:30 AM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ધારાસભ્ય વી.ડી.ઝાલાએ ભાવના સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાકાર્યોની પ્રશંસા કરી..

સાબરકાંઠા જિલ્લામાં-:
ધારાસભ્ય વી.ડી.ઝાલાએ ભાવના સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાકાર્યોને બિરદાવ્યા.ટ્રસ્ટનું સેવાકાર્ય સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં સહાય પહોંચાડે છે, જેના માટે ધારાસભ્યએ પ્રશંસાપૂર્વક શબ્દો વ્યક્ત કર્યા..

ધારાસભ્યએ ટ્રસ્ટની કામગીરીને સમાજમાં સકારાત્મક અસરકારક તરીકે ઓળખાવી અને આવા પ્રયાસોનું પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
📲Get App