🔥 TRENDING Virani Family Tackles Nandini's Troubl... Pulicat Fishermen Call on Tamil Nadu a... Andhra Pradesh Tourism Promises New Jo... Andhra Pradesh launches AI MMATRIX por... 302 Teaching Assistants to Be Appointe... Sikh Groups Demand Answers from SGPC C...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નરેન્દ્ર મોદી સાહેબની જન્મ દિવસની ઉજવણી

નરેન્દ્ર મોદી સાહેબની જન્મ દિવસની ઉજવણી

✍️ Reporter: Kamlesh Solanki 🗓 18 Sep 2026, 05:25 AM 👁 202
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નરેન્દ્ર મોદી સાહેબની જન્મ દિવસની ઉજવણી દીવા પ્રગટાવી પ્રાર્થના કરવામાં આવી.

ગામ ચાસા તાલુકા ચીખલી ખાતે ગામના સરપંચ શ્રીમતી અંજલી બેન પટેલ, ગ્રામના તલાટીશ્રી અસ્મિતા પટેલ,ગામના આગેવાનો સાથે મળી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે ચોસેઠ જોગણી માતાના મંદિર ચાસા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના સાથે આશીર્વાદના દીવા પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું.

પ્રભુ તેમને સદાય સ્વસ્થ રાખે, દીર્ઘાયુષ્ય અર્પે અને જનસેવાના કાર્ય માટે અવિરત શક્તિ આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
📲Get App