🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઝઘડિયા ના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજાયો

ઝઘડિયા ના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 17 Sep 2026, 10:04 PM 👁 287
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે મેરા યોગદાન કાર્યક્રમ યોજાયો

ઝઘડિયા એપીએમસી હોલમા સેવા મેરા યોગદાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન..

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિતે સેવા મેરા યોગદાન કાર્યક્રમ માં ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, ઝગડીયા તાલુકાના અધિકારીઓ,જિલ્લા પ્રમુખ ડિમ્પલબેન રાજ ઝઘડિયા તાલુકા પ્રમુખસંદીપભાઈ પટેલ મહામંત્રી વિનોદભાઈ વસાવા ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્યો તમામ મોરચાના હોદ્દેદારો હાજર રહી કાર્યક્રમ ને સફળ બાનાવ્યો હતો.. રિપોર્ટર: મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App