🔥 TRENDING बहराइच पुलिस ने छठ पर्व के लिए घाटों क... Bomb Threat Received at Indore Mayor’s... સુરતને સ્વચ્છતા લીગમાં દ્વિતીય સ્થાન,... ખાંભા શહેરમાં દિવાળી રાતે જ્ઞાતિ સમુહો... झिरुआ पुरवारी में मोहम्मद साहिल के सगा... West Bengal Launches 2026 Investment P...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નમો કમલમ્'નું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન
National

નમો કમલમ્'નું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન

✍️ Reporter: Kamlesh Solanki 🗓 07 Sep 2026, 07:14 PM 👁 149
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નમો કમલમ્'નું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન થવા

સંગઠન, સેવા અને સમર્પણનો નવો અધ્યાય!

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ્'નું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ 'નમો કમલમ્' નવસારી ભાજપ પરિવારના કાર્યકર્તાઓમાં નવી ઊર્જા, ઉત્સાહ અને સંગઠનશક્તિનો સંચાર કરશે.
📲Get App