🔥 TRENDING ભરૂચ: સોસાયટીના કોમન પ્લોટમાંથી નવજાત... Tamil OTT Releases Set for 26 Sep–2 Oc... Vi Announces New OTT Releases for Week... R-Rated 'Godzilla Minus Zero' Debuts t... Taylor Swift's Madonna Moment Gets Wil... Ranbir Kapoor’s Lord Ram BTS clip unve...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગણપતિ વિસર્જન માટે પાર નદી પર સુરક્ષા વ્યવસ્થા કરી આપવા બદલ વલસાડ ના ટી ડી ઓ સાહેબ, પારનેરા ગ્રામ પંચાયત, અતુલ કંપની નો આભાર

ગણપતિ વિસર્જન માટે પાર નદી પર સુરક્ષા વ્યવસ્થા કરી આપવા બદલ વલસાડ ના ટી ડી ઓ સાહેબ, પારનેરા ગ્રામ પંચાયત, અતુલ કંપની નો આભાર

✍️ Reporter: jaiswal amarnath subedar 🗓 03 Sep 2026, 03:48 PM 👁 64
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અતુલ પારનેરા થી પાન નદી કિનારે ગણેશ વિસર્જન બાબતે અતુલ કંપની પાનેરા ગ્રામ પંચાયત વલસાડના ટીડીઓ સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવે છે કારણ કે અતુલ પાનદી કિનારે પૂરગ્રસ્ત વાતાવરણમાં કિનારો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયા હોવાથી ગ્રીલીલ તૂટી ગઈ અને ખાડા ખાબોચિયા પડી ગયેલા જેને સુધારી કામ કરી આપવા બાબત

આજરોજ અતુલ પાર નદી કિનારે પાનેરા ગામ અતુલ ગામ ચણવાઈ ગામ અને પીપળા ફળિયા આમલી ફળિયા વગેરે આજુબાજુના વિસ્તારના ગણપતિ વિસર્જન પણ નદી કિનારે થાય છે દર વર્ષે જેમાં ઓગસ્ટ મહિનામાં પુર આવવાથી અહીંયા ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ હતી રેલિંગ તૂટી ગઈ છે ખાડા ખૂબ જ પડી ગયા છે અને આવી પરિસ્થિતિમાં વિસર્જન થતાં કોઈ જાના નહી થઈ શકે તેવી સંભાવના બની હતી જે આધારે ગઈકાલે અતુલ ગ્રામ પંચાયત પારનેરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ પારનેરા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી પ્રવીણભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ વલસાડના ટીડીઓ સાહેબ અને અતુલ કંપનીના જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈ સાહેબ એમની ટીમ સાથે સ્થળ પર આવીને પાર નદી કિનારે નિરીક્ષણ કર્યું અને બધી ગ્રીલનું વેલ્ડીંગ કરીને વ્યવસ્થિત બનાવી આપવાનો લાઇટિંગ આપવાનું અને માટી કપચી નાખીને જગ્યાને સમતોલ બનાવી આપવાનું માટે કામ ચાલુ કરાવી દીધું અને એના માટે અતુલ કંપની, ટીડીઓ સાહેબ, ગ્રામ પંચાયત નો ખુબ ખુબ આભાર માનવામાં આવે છે તંત્રોનો ખુબ ખુબ આભાર માનવામાં આવે છે અતુલ પાનેરા અને આજુબાજુના ગામાના લોકોમાં ખુશીનો માહોલ છે કે ગણેશ વિસર્જન દિવ્ય અને ભવ્ય રીતે થશે અને બધા ગણેશ ભક્તોને સુરક્ષા અને વ્યવસ્થાનો લાભ મળશે need 24 ન્યુઝ અમરનાથ જયસવાલ વલસાડ
📲Get App