स्थानीय
ધાંગધ્રા શહેરમાં ૩૮ લાખનું સિંદૂર સર્કલ લોકાર્પણ, સુરેન્દ્રનગરના નાસાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત
ધાંગધ્રા શહેરના ભાગવત ધામ ગુરૂ કુળ ગેટ બાઈપાસ પર તિરંગા અને આમી ટેન્ક સાથે સિંદૂર સર્કલનું ૩૮ લાખનું કામ લોન્ચ થયું, જેમાં સુરેન્દ્રનગરના નાસાંસદ ચંદુભાઈ સિહોર, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ઉપસ્થિત રહ્યા.
ધાંગધ્રા શહેરના ભાગવત ધામ ગુરૂ કુળ ગેટના બાઈપાસ પાસેસિંદૂર સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં તિરંગા અને આમી ટેન્કઆ પ્રોજેક્ટનું કુલ ખર્ચ ૩૮ લાખ છે અને તે સ્થાનિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
લોકાર્પણ સમારંભમાં સુરેન્દ્રનગરના નાસાંસદ ચંદુભાઈ સિહોર, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાતથા નગરપાલિકા ના પ્રમુખ દામીની બેન ગોવાણી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કાર્યક્રમમાં હાજરી આપી અને પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવી.
સિંદૂર સર્કલ સ્થાનિક સમુદાય માટે સાંસ્કૃતિક અને પર્યટન કેન્દ્ર બનવાનું છે, જે ધાંગધ્રા શહેરની ઓળખ અને પર્યટન વિકાસમાં યોગદાન આપશે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા