🔥 TRENDING "મન કી બાત પ્રાકૃતિક કૃષિ કે સાથ" India Records Fewer Road Crashes but R... Opposition protests detention of CJP a... Mid-Day Affirms India Remains a Solid... Ex-Army man and wife found dead with t... India Prepares to Resume Methanol Expo...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મૂળ દ્દ્વારકા ગામ લોકો સાથે પોલીસ મિટિંગ

મૂળ દ્દ્વારકા ગામ લોકો સાથે પોલીસ મિટિંગ

✍️ Reporter: Husain Dhoki 🗓 30 Aug 2026, 09:38 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર તાલુકા ના મૂળદ્વારકા ગામે દરિયા કિનારા ની કોષ્ટલ સિક્યોરિટી જળવાય રહે અને જન્માષ્ટમી નિમિતે ગામ માં શાંતિ જળવાય રહે તે હેતુ થી ગામ ના આગેવાનો ને તથા ગામ લોકો ની સાથે ગીર સોમનાથ થી ઇન્ટેલીજેન્સ બ્યુરો ના પી, એસ આઈ શ્રી જે, જી મોરી, તથા એ એન જણકાટ અને પોલીસ હેડ કોન્ટેબલ શ્રી મહેન્દ્ર સિંહ તથા રાજેશ ભાઈ ડોડીયા પોલીસ કોન્સ્ટેબલ કોડીનાર અને ગીર સોમનાથ એસ ઓ જી શાખા માંથી સંજય ભાઈ પરમાર અને કનુ ભાઈ વાઢેર સહીત ના અધિકારીઓ એ મિટિંગ બોલાવી અને ગામ માં કોમી એકતા તથા કોષ્ટલ એરિયા માં સુરકશા માટે સૂચન કરાયું જેમાં ગામ આગેવાનો તરીકે સદામ જુમ્મા ઢોકી, કાસમ જાફર ઢોકી, અકબર અલ્લારખા, હનીફ હાસમ ખરાય અને ઈસા ફકીરા ભેસલિયા એ હાજરી આપી પી એસ આઈ શ્રી જે, જી મોરી સહિતના અધિકારીઓ ની સાથે સમર્થન દર્સાવ્યું
📲Get App