Religion
માનગઢ ગામની આંગણવાડીમાં બાળકો દ્વારા રક્ષાબંધનની ઉજવણી
Watch on:
▶️ YouTube
માનગઢ ગામની આંગણવાડી ખાતે નાના ભૂલકાઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.
બાળકોએ એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બાળકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આંગણવાડીના કાર્યકરો દ્વારા બાળકોને રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
સ્થળ: માનગઢ ગામ
અહેવાલ: મકવાણા જયદીપ, માનગઢ