🔥 ट्रेंडिंग बिचोलिम बस स्टैंड पर सुरक्षा व स्वच्छत... सर्देसाई ने अस्पताल बेड की कमी पर विरो... क्लब अधिकारियों ने जामिल से मुलाकात, र... परोल सरपंच हत्या के मुख्य हत्यारे को प... इम्फाल में आरआईएमएस ने वृक्षारोपण और स... 2024 की पहली आठ महीनों में समृद्धि एक्...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજ રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાની મુલાકાતે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા

આજ રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાની મુલાકાતે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 जुल. 2026, 04:56 PM 👁 123
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાની મુલાકાતે લોકસભા સાંસદ શોભનાબેન બારીયા

​આ પ્રસંગે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાદાયી "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો દ્રઢ સંકલ્પ કર્યો.

​ત્યારબાદ, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્ત્વ તેમજ ત્રિવેણી સંગમ ધરાવતી પવિત્ર હરણાવ નદીની મુલાકાત લીધી. ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા હરણાવ નદી ખાતે જે સાફ-સફાઈ અને સ્વચ્છતાની સુંદર કામગીરી કરવામાં આવી છે તેની પ્રત્યક્ષ સમીક્ષા કરી, ત્યાંના દિવ્ય અને અલૌકિક વાતાવરણની અનુભૂતિ કરી.

પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્વચ્છતાનો આ પાવન સમન્વય સૌ માટે પ્રેરણારૂપ છે.
📲Get App