🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સોનવાડી ગામમાં અંબિકા નદીમાં વિનાશક પૂર, માજી સરપંચની મુલાકાત
Local

સોનવાડી ગામમાં અંબિકા નદીમાં વિનાશક પૂર, માજી સરપંચની મુલાકાત

✍️ Reporter: Bhupatbhai Barot 🗓 10 Aug 2026, 08:56 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

23 જુલાઈના રોજ અંબિકા નદીમાં આવેલા વિનાશક પુરથી સોનવાડી ગામમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. માજી સરપંચ રમેશભાઈ હળપતિએ ગામની હાલત અંગે માહિતી આપી.

23 જુલાઈના રોજ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ગણદેવી તાલુકાના સોનવાડી ગામમાં અંબિકા નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આ પુરના કારણે ગામની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.

માજી સરપંચ શ્રી રમેશભાઈ હળપતિએ આ પરિસ્થિતિની જાણકારી આપવા માટે મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે ગામના લોકો હાલ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો પરંતુ આ આજુબાજુના ગામડાઓ ના રહીશો, સરકારશ્રી, એનજીઓ એ તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડી છે જેના કારણે સોનવાડી ગામ રિકવરી પર છે

તેઓએ જણાવ્યું કે પૂરના કારણે ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને લોકોની જીવનશૈલી પર અસર પડી છે. સ્થાનિક તંત્ર દ્વારા મદદની કામગીરી શરૂ કરવામાં આવી છે,
📲Get App