🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પેપર લીક વિરુદ્ધ કડક કાયદાને ભીખાભાઈ બારૈયાનો આવકાર, PM મોદીનો માન્યો આભાર
Politics

પેપર લીક વિરુદ્ધ કડક કાયદાને ભીખાભાઈ બારૈયાનો આવકાર, PM મોદીનો માન્યો આભાર

✍️ Reporter: Makvana Jaydip 🗓 01 Aug 2026, 07:36 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ પેપર લીક રોકવા માટેના નવા કાયદાને યુવાનોના ભવિષ્ય માટે ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો. તેમણે જણાવ્યું કે આ કાયદાથી પરીક્ષાઓમાં પારદર્શિતા વધશે અને મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળશે.

પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ કેન્દ્ર સરકાર દ્વારા Public Examinations (Prevention of Unfair Means) Bill ને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
તેમણે જણાવ્યું કે આ કાયદાથી સરકારી ભરતી અને જાહેર પરીક્ષાઓમાં પેપર લીક જેવી ગેરરીતિઓ પર કડક કાર્યવાહી થશે, પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને મહેનતુ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળશે.
ભીખાભાઈ બારૈયાએ જણાવ્યું કે આ નિર્ણય દેશના યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવશે અને પ્રામાણિક રીતે તૈયારી કરતા પરીક્ષાર્થીઓના સપનાઓને નવી આશા આપશે.
📲Get App