🔥 TRENDING Congress Stages Vote-Theft Protest in... રાજકોટ–માલીયાસણ હાઇવે પર સાઇકલ સવાર યુ... Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ોલાણી કોલેજમાં ચાર પરીક્ષાઓ એકસાથે| લેવાના નિર્ણય સામે NSUાનો વિરોધ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 24 Sep 2026, 07:10 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં આર્ટ્સના વિદ્યાર્થીઓની ચાર પરીક્ષાઓ એકસાથે લેવાના નિર્ણય સામે NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. NSUI ગાંધીધામના પ્રમુખ મયુર સૂંઢા તાત્કાલિક કોલેજ ખાતે| પહોંચી પિ્રનિ્સપાલ સમક્ષ ચારેય પરીક્ષાઓ અલગ-અલગ દિવસે યોજવાની માંગ કરી હતી. રજૂઆત બાદ પિ્રનિ્સપાલ દ્વારા NSUIની માંગ સ્વીકારી ચારેય પરીક્ષાઓ અલગ-અલગ દિવસે ગોઠવવામાં આવી હતી. આ સાથે મયુર સુંઢાએ કોલેજ સ્ટાફને વિદ્યાર્થીઓ સાથે સભ્યતાપૂર્વક વ્યવહાર કરવા સૂચના આપવા જણાવ્યું હતું અને અન્યથા લોકશાહી ઢબે આંદોલન કરવાની ચીમકી આપી| હતી
📲Get App