🔥 ट्रेंडिंग വേക്ക് അപ്പ് കേരളയുടെ ഭരണഘടനോത്സവം തൃശ... कृष्णभान जी का जन्मदिन 26 नवंबर 2026 क... जहरखण्ड के मंदिर की ओर जा रहे तेज़ SUV... નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી છો... વૈશ્વિક કક્ષાના પ્રવાસન ધામ તરીકે ઉભરત... रामगढ़ में SUV ने भारी वाहन से टकराकर...
29 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યમાં પ્રવાસન, વારસો અને દરિયાઈ વિકાસમાં રાજ્યની મહત્વાકાંક્ષાઓના પ્રતીક તરીકે ઉભરતું લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 29 नव. 2026, 11:22 AM 👁 24
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યમાં પ્રવાસન, વારસો અને દરિયાઈ વિકાસમાં રાજ્યની મહત્વાકાંક્ષાઓના પ્રતીક તરીકે ઉભરતું લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)...

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પૂર્વે લોથલનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) ગુજરાતને વૈશ્વિક પ્રવાસન અને રોકાણના કેન્દ્ર તરીકે સ્થાપિત કરી રહ્યું છે; 400 એકરમાં ₹4500 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના...

જેમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ, ચાર થીમ પાર્ક અને વિશ્વના સૌથી પ્રાચીન ડોકયાર્ડની પ્રતિકૃતિ રહેશે મુખ્ય આકર્ષણો; NMHC પ્રાચીન વારસાને આધુનિક ગુજરાતના પોર્ટ-આધારિત વિકાસ સાથે જોડે છે જે લોથલથી લઈને આજના આધુનિક બંદરો સુધીના 5 હજાર વર્ષના વેપારની ગાથા રજૂ કરે છે...
📲Get App