🔥 TRENDING വേക്ക് അപ്പ് കേരളയുടെ ഭരണഘടനോത്സവം തൃശ... कृष्णभान जी का जन्मदिन 26 नवंबर 2026 क... 13 dead as speeding SUV bound for Jhar... નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી છો... વૈશ્વિક કક્ષાના પ્રવાસન ધામ તરીકે ઉભરત... 13 Killed in SUV Collision with Heavy...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને મળ્યું રાષ્ટ્રીય સન્માન...

✍️ Reporter: Atul Thakor 🗓 29 Nov 2026, 11:31 AM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને મળ્યું રાષ્ટ્રીય સન્માન...

દેશભરની 700થી વધુ શાળાઓમાંથી વડોદરા, નવસારી અને આણંદ જિલ્લાની શાળાઓની IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામમાં પસંદગી; 'IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામ-2026'માં સમગ્ર શિક્ષા-ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓએ રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો મેળવીને સતત સાતમા વર્ષે રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શનની પરંપરા જાળવી રાખી...

‘3W - Water, Waste and Well-being’ થીમ હેઠળ વિજેતા બનેલી શાળાઓ:

દ્વિતીય ક્રમ (₹2.75 લાખ): PM શ્રી રાજપુરા પ્રાથમિક શાળા (વાઘોડિયા, વડોદરા)
ચતુર્થ ક્રમ (₹2.25 લાખ): જામનપાડા પ્રાથમિક શાળા (ખેરગામ, નવસારી)
વિશેષ સન્માન (₹2 લાખ): PM શ્રી પોરડા પ્રાથમિક શાળા (પેટલાદ, આણંદ)
📲Get App