🔥 ट्रेंडिंग मध्य प्रदेश में शराब नशे के लिए जड़ी-ब... बाजपट्टी के प्रखंड प्रमुख पर ईओयू ने 4... एमपी हाईकोर्ट ने देवास नगर निगम का संप... ବିଦ୍ୟାଭାରତୀଙ୍କ ଜାମିନ ଆବେଦନ ଖାରଜ କଲେ ଅତ... इंदौर के लालबाग परिसर में मिली 100 किल... ବାତ୍ୟା ଆଲର୍ଟ: ରାଜ୍ୟର ୮ ଜିଲ୍ଲାରେ ସ୍କୁଲ୍...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
कृषि

જુનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા માછીમારોને નવી નૌકા માટે MPEDAની લોન સહાય

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 19 नव. 2026, 07:47 AM 👁 38
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

MPEDAની સોફ્ટ લોન પેકેજ યોજના હેઠળ લાંબા સમયથી બાકી રહેલી સહાય રકમ જ્યૂનાગઢમાં માનનીય सांसद રાજેશભાઈ ચુડાસમાના કાર્યાલય દ્વારા માછીમારોને આપવામાં આવી.

MPEDAની સોફ્ટ લોન પેકેજ યોજના હેઠળ માછીમારોને નવી નૌકા (બોટ) બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લામાં આ યોજના હેઠળ લાંબા સમયથી બાકી રહેલી સહાય રકમ આજે માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના કાર્યાલય દ્વારા લાભાર્થી માછીમારોને આપી.

દરેક લાભાર્થીને મળેલી આ સહાય તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને નવું જહાજ ખરીદવામાં સહાય કરશે.

આ સહાય માટે સાંસદ, ભારત સરકાર અને MPEDAનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
📲Get App