🔥 TRENDING Singh Ji: Life Dedicated to Humanity,... Trump Offers US Weapon Sales to China’... Nationwide Bank Strike Postponed After... Ironing Iron: More Than Just Clothes—H... BJP Accuses Rahul Gandhi of Plotting t... Former Indian Cricketer Vinod Kambli R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ શહેર તથા ગ્રામ્યના તમામ ઓટોમોબાઈલ ડીલરોને વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) નિયમાનુસાર અને ગુણવત્તાયુક્ત રીતે લગાવવા અંગે

અમદાવાદ શહેર તથા ગ્રામ્યના તમામ ઓટોમોબાઈલ ડીલરોને વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) નિયમાનુસાર અને ગુણવત્તાયુક્ત રીતે લગાવવા અંગે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 31 Jul 2026, 05:02 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ શહેર તથા ગ્રામ્યના તમામ ઓટોમોબાઈલ ડીલરોને વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) નિયમાનુસાર અને ગુણવત્તાયુક્ત રીતે લગાવવા અંગે અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા તાકીદ કરવામાં આવી...

કેન્દ્રીય મોટર વાહન નિયમ 50(V) મુજબ વાહનોમાં HSRP નંબર પ્લેટ સ્નેપ લોક ફિટિંગ સિસ્ટમથી જ લગાડવી ફરજિયાત; પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, અમદાવાદ દ્વારા અમદાવાદના તમામ ડીલરોને સરકારશ્રીના નિયમો મુજબ ગુણવત્તાયુક્ત HSRP નંબર પ્લેટ ફિટ કરવા જણાવવામાં આવ્યું...

વાહનમાં ટકાઉ અને ગુણવત્તાયુક્ત નંબર પ્લેટ લગાવેલી હશે તો કોઈપણ ગુનાહિત કામગીરી દરમિયાન વાહનની ઓળખ સરળતાથી કરી શકાશે; આ સૂચનાઓની ચુસ્તપણે અમલવારી કરવા દરેક ડીલરોને આદેશ આપવામાં આવ્યો...
📲Get App