🔥 ट्रेंडिंग ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ... बांका: मंदार पर्वत छेड़छाड़ मामले में... कायमगंज: तेज बारिश से ढहा पक्का मकान,... તિલકવાડા આંગણવાડી કેન્દ્ર-4 ખાતે પોષણ... સાબરકાંઠા LCB: રાજસ્થાનની 'બીજુડા ગેંગ... বাগনানে বৃদ্ধের হাতে চন্দ্রবোড়া সাপ ধ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થાનગઢની ધ રોયલ કે.કે. સ્કૂલની પસંદગી : શિક્ષણ વિભાગના HPC વર્કશોપ માટે જિલ્લાની ૬ શાળાઓમાં સ્થાન

થાનગઢની ધ રોયલ કે.કે. સ્કૂલની પસંદગી : શિક્ષણ વિભાગના HPC વર્કશોપ માટે જિલ્લાની ૬ શાળાઓમાં સ્થાન

✍️ रिपोर्टर: Divyarajbhai khachar 🗓 23 जुल. 2026, 01:02 PM 👁 59
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
થાનગઢની ધ રોયલ કે.કે. સ્કૂલની પસંદગી : શિક્ષણ વિભાગના HPC વર્કશોપ માટે જિલ્લાની ૬ શાળાઓમાં સ્થાન

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC) વર્કશોપ માટે થાનગઢ તાલુકામાંથી ધ રોયલ કે.કે. ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ એન્ડ હાઇસ્કુલની પસંદગી કરવામાં આવી છે. આ વર્કશોપ અમદાવાદ ખાતે યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લાની ૫૦૦થી વધુ ખાનગી શાળાઓમાંથી કુલ ૬ શાળાઓને આ HPC વર્કશોપ માટે પસંદ કરવામાં આવી હતી, જેમાં ધ રોયલ કે.કે. સ્કૂલનો સમાવેશ થાય છે.
આ વર્કશોપમાં શિક્ષકોને સમગ્ર શિક્ષણના અભિગમને અનુરૂપ HPCના અસરકારક અમલીકરણ, વિદ્યાર્થીઓના સર્વાંગી મૂલ્યાંકન, ક્ષમતાઓના વિકાસ અને પ્રગતિના વૈજ્ઞાનિક મૂલ્યાંકન અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
થાનગઢની ધ રોયલ કે.કે. સ્કૂલ તરફથી સમીરભાઈ હીરાલાલ મકવાણાએ આ વર્કશોપમાં હાજરી આપી હતી. શાળાને આશા છે કે વર્કશોપમાંથી પ્રાપ્ત માર્ગદર્શન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં વધુ અસરકારક સાબિત થશે.
📲Get App