🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

forest

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 22 Sep 2026, 07:50 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

forest

દેવગઢબારિયા તાલુકાના મોતીપુરા ગામેથી દિપડૌ પાંજરે પુરાવો
દેવગઢ બારીયા તાલુકાના મોતીપુરા ગામેથી વારંવાર વારંવાર દિપડો દેખાતા ગ્રામજનોમાં ભય ની લાગણી ઉભી થઈ હતીદીપડો વારંવાર દેખાતા બાળકો માં ભય ની લાગણી જોવાં મળતી હતી.દિપડો મોતીપુરા ગામમાં દેખાતા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમને પાંજરૂ મૂકી દિપડાને પાંજરામાં પૂરેલ હતો. દીપડો પાંજરે પુરાતા ગામ જનોમાં એક રાહતનો દમ લીધો હતો દીપડો પાંજરે પુરાતા સરકારી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો.
📲Get App