🔥 ट्रेंडिंग बगीचे की ओर जा रही युवती से छेड़खानी:... "મન કી બાત પ્રાકૃતિક કૃષિ કે સાથ" भारत में सड़क दुर्घटनाओं में कमी लेकिन... असम में CJP कार्यकर्ताओं की गिरफ्तारी... मिड-डे कहता है, भारत अभी भी एक मजबूत ल... हथरास के घर में पूर्व सेना अधिकारी और...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
dharm

dharm

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 19 सित. 2026, 10:35 PM 👁 66
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Dharm

આજરોજ દે.બારીયા શહેરમાં માનનીય નાયબ મુખ્યમંત્રી આવેલા હતા.ગુરૂકૃપા સોસાયટી માં ગણપતિ બાપ્પા નું ઘામઘુમ પુવક રીતે પુજન કરવામાં આવ્યું.મહારાજ જોષી સાહેબે ખુબ જ સુંદર રીતે પુજા કરવામાં આવી.આજરૈજ પુજા નો લાભ પ્રિતમભાઈ ના પરિવારના સભ્યો એ લાભ લીધો હતો.ગામમા થી તેમના મિત્રોએ દર્શન માટે આવેલાં હતાં. સાથે ભજન નો પણ આનંદ થયો.આમ સૌ માટે અલ્પાહાર ની પણ વ્યવસ્થા કરવામાં આવી.ભગવાન સૌ ને સુખી રાખે તે માટે પ્રાથના કરી .આમ સોસાયટી ના પરિવાર ના સભ્યો દ્વારા ખુરશી દાવ તથા અન્ય રમતો નું આયોજન કરવામાં આવ્યું.
📲Get App