🔥 TRENDING New Zealand Makes Squad Changes Ahead... ತುಮಕೂರಿನಲ್ಲಿ ಅಂಗವಿಕಲನೆಂದು ನಟಿಸಿ ಭಿಕ್ಷಾ... Prime Video Announces Two‑Part Crime D... Retired Judge M.V. Muralidharan Appoin... खैरथल मंडी में एक दिन में पहुंचे 80 हज... Netflix Announces New Release Date and...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આંબેડકરવાદી અને CJP ના નેતા અભિજીત દીપકે ના સપોર્ટમાં હજારો લોકો જોડાયા

આંબેડકરવાદી અને CJP ના નેતા અભિજીત દીપકે ના સપોર્ટમાં હજારો લોકો જોડાયા

✍️ Reporter: Bhavik Solanki 🗓 20 Jul 2026, 06:02 PM 👁 122
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આંબેડકરવાદી અભિજીત દીપકે દ્વારા દિલ્હીના જંતર-મંતર ખાતે CJP નો વિરોધ ચરમ સીમા પર પહોંચ્યો.આ દરમિયાન આંદોલનકારીઓ અને RPF કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ભીડને વિખેરવા માટે પોલીસ અને RPF કર્મચારીઓએ લાઠીચાર્જ કર્યો.
📲Get App