🔥 ट्रेंडिंग शाहजहानाबाद में भारी बारिश से नदी उफान... ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદમાં... 25 કરોડ બાળકોના સપનાનું ભારત અંતર્ગતતા... नकाटिया-निगोही मार्ग पर बड़े गड्ढे से आ... બિલીમોરામાં ABVP દ્વારા વિદ્યાર્થી સેવ... અંબાજી મંદિરે યોજાયેલા મેળાના દર્શન મા...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત થનારી ભવ્ય "વડનગરથી કાશી બાઇક રેલી"

ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત થનારી ભવ્ય "વડનગરથી કાશી બાઇક રેલી"

✍️ रिपोर्टर: Vikramji Thakor 🗓 09 सित. 2026, 11:16 AM 👁 97
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત થનારી ભવ્ય "વડનગરથી કાશી બાઇક રેલી"

📅 યાત્રાનો કાર્યક્રમ (Schedule)

પ્રસ્થાન તારીખ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬
યાત્રા પૂર્ણ થવાની તારીખ: ૦૭ ઓક્ટોબર ૨૦૨૬

📍 રૂટ (Route)
શરૂઆતનું સ્થળ: વડનગર (વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ)
અંતિમ સ્થળ: કાશી / વારાણસી (વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર)

🛠️ રેલીની વિશેષતાઓ અને સગવડોસેવા,

સુરક્ષા અને સુવિધાની સંપૂર્ણ વ્યવસ્થા.

રોજનું આયોજન, કીટ અને ભોજનની વ્યવસ્થા.

સેફ્ટી રાઈડ, મેડિકલ સપોર્ટ અને ટેકનિકલ ટીમ સાથે ઉપલબ્ધ રહેશે.
📲Get App