🔥 TRENDING காரைக்குடி நியாய விலைக் கடைகளில் ஆய்வு... कांग्रेस ब्लॉक अध्यक्ष राजेंद्र गांड़व... बहराइच पुलिस ने बिना हेलमेट और तीन सवा... Cold Wave Hits 20 Indian Cities, Tempe... MP Transfers ₹1,831 Crore to 1.24 Cror... MP Teacher Vacancy 2026-27: 72,901 Pos...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Bharuch

✍️ Reporter: Rathod Mehulbhai 🗓 13 Nov 2026, 06:32 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના ત્રણ દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં 108 ઈમરજન્સી સેવામાં કુલ 404 કેસ નોંધાયા. નૂતન વર્ષના દિવસે કેસોમાં 45.56% नो वधारो; 108ની ટીમે સતત સેવા આપી 45.56% વધારો ત્રણ દિવસના આંકડા કુલ કેસ : 404 નૂતન વર્ષના દિવસો : 157સામાન્ય દિવાળીની સરખામણાએ નૂતન વર્ષના દિવસે કેસોમાં 45.56% નો વધારો થયો

દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના ત્રણ દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં 108 ઈમરજન્સી સેવામાં કુલ 404 કેસ નોંધાયા.


નૂતન વર્ષના દિવસે કેસોમાં 45.56% नो वधारो; 108ની ટીમે સતત સેવા આપી

45.56% વધારો

ત્રણ દિવસના આંકડા

કુલ કેસ : 404 નૂતન વર્ષના દિવસો : 157

સામાન્ય દિવાળીની સરખામણાએ નૂતન વર્ષના દિવસે કેસોમાં 45.56% નો વધારો થયો
📲Get App