🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
BAPS Relief Work Valsad, India

BAPS Relief Work Valsad, India

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Jul 2026, 06:58 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
BAPS Relief Work Valsad, India
અત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને તેના આજુ બાજુના વિસ્તારોમાં આભ ફાટ્યા છે. આ વિસ્તારોની અંદર અતિવરસાદને કારણે ત્યા ખૂબ પાણી ભરાયા છે ત્યાના જન જીવન ખોરવાયું છે. ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થા આ સમયે મદદ (લોક સેવા) માટે આગળ આવી છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં BAPS સંસ્થાના સંતો અને કાર્યકરો સેવા માટે દોડી આવ્યા છે. અસરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા અને અન્ય રાહત કાર્યોમાં જોડાયા છે
📲Get App