પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ ઊર્જાનો સ્વીકાર અને ટકાઉ શહેરી વિકાસની દિશામાં આગળ વધતાં અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ...

🔸 ઔડાનો અનોખો હરિત સંકલ્પ; ₹5.30 કરોડના ખર્ચે 35 મિલકતો પર 1 MWp સોલાર પાવર પ્રોજેક્ટનો પ્રારંભ
🔸 ગ્રીન એનર્જીથી આત્મનિર્ભરતા તરફ AUDA; વાર્ષિક 12.78 લાખ યુનિટ સૌર વીજળી ઉત્પાદન સાથે થશે ₹1.2 કરોડથી વધુની બચત
🔸 પર્યાવરણ સંરક્ષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ઉદ્દેશ્ય સાથે AUDAની માલિકીની ઇમારતો અને પાણી પુરવઠા કેન્દ્રો હવે સોલાર ઊર્જાથી ધબકશે
🔸 કામગીરીની ગુણવત્તા અને લાંબાગાળાની વિશ્વસનીયતા માટે પ્રોજેક્ટમાં આધુનિક તકનીકોનો પણ સમાવેશ