🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પ્રાંતિજમાં 9 શખ્સો સામે ત્રણ પત્તી જુગાર ધામ ઝડપાયું

✍️ Reporter: Kirankumar dahyabhai thakarda 🗓 31 Aug 2026, 12:02 PM 👁 66
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાંતિજમાં ગલેચી ભાગોળ પાસે ખુલ્લી ચોપાળમાં ચાલતો જુગાર ધામ ઝડપાયો, 9 શખ્સો રંગેહાથ કબજે અને ₹37,650નું મુદ્દામાલ જપ્ત.

સાબરકાંઠા પ્રાંતિજમાં ગલેચી ભાગોળ પાસે ખુલ્લી ચોપાળમાં ચાલતો ત્રણ પત્તી જુગાર ધામ ઝડપાયો.

પોલીસે 9 શખ્સોને રંગેહાથ કબજે કર્યા. ઝડપાયેલા શખ્સોના નામ: અલ્પેશકુમાર પ્રહલાદસિંહ રાઠોડ (33), વાહિદખાન નાસીરખાન પઠાણ (32), ફિરોજમિયા નિજામમિયા શેખ (50), સઈદમિયા ગુલામનબી શેખ (35), ચિરાગકુમાર ભરતભાઈ દેસાઈ (56), અયુબમિયા હુસેનમિયા ભટ્ટી (61), રાહુલકુમાર વિનોદભાઈ ઠાકોર (22), સુનિલકુમાર દેવાજી મકવાણા (32), મન્નાન હાઉનરસીદ ધોરી (30).

જપ્તમાં ₹15,950 રોકડ, 5 મોબાઇલ ફોન (₹21,700), 52 ગંજીપા મળી આવ્યા, કુલ ₹37,650નું મુદ્દામાલ.

પોલીસે તમામ સામે ગુનો નોંધાવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
📲Get App