🔥 ट्रेंडिंग Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... 'ब्रैम्पटन चोरी' के लिए खोज में बढ़ोतर... अंतिम क्षण में सौदे से बचा भारत का 3-द... 28-30 सितंबर के बैंक बंदी पर अपडेट: बै...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટણના હારીજ કેપી હાઈસ્કૂલ ખાતે 80 માં સ્વતંત્ર 15. ઓગસ્ટની ઓગસ્ટની ઉજવણી કરાઈ ઉજવણી કરાઈ
शिक्षा

પાટણના હારીજ કેપી હાઈસ્કૂલ ખાતે 80 માં સ્વતંત્ર 15. ઓગસ્ટની ઓગસ્ટની ઉજવણી કરાઈ ઉજવણી કરાઈ

✍️ रिपोर्टर: Hanifbhai mahammadbhai jadav 🗓 15 अग. 2026, 07:42 PM 👁 104
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૮૦મા સ્વાતંત્ર્ય દિન ૧૫મી ઓગસ્ટ-૨૦૨૬ ના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં આપણા દેશના સાર્વભૌમત્વના ગૌરવરૂપ પ્રતિક રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો શ્રી હારીજ કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓનો કાર્યક્રમ સવારે ૯-૩૦ કલાકે "શ્રી *સન્નીભાઈ પી. ઠક્કર" (ઉપ પ્રમુખશ્રી, શ્રી હારીજ કેળવણી મંડળ)* ના વરદ હસ્તે રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત *શ્રી હસમુખભાઈ એમ.ઠક્કર (પ્રમુખશ્રી શ્રી હારીજ કેળવણી મંડળ) ભાવેશભાઈ ડી.તન્ના (ઉપ પ્રમુખશ્રી, શ્રી હારીજ કેળવણી મંડળ) ધીરુભાઈ કે.ઠક્કર ( મંત્રીશ્રી, શ્રી હારીજ કેળવણી મંડળ) આતુભાઈ એચ.ઠક્કર ( કારોબારીશ્રી, શ્રી હારીજ કેળવણી મંડળ) પી.આર.ઠક્કર ( કારોબારીશ્રી, શ્રી હારીજ કેળવણી મંડળ) ડો.ભગવાનભાઈ પટેલ,યાકુબભાઈ મેમણ ચિનુભાઈ સાહેબ* વિગેરે ગામના વડીલશ્રીઓ, અગ્રણી નાગરિકો, વાલીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી દેશ માટે શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
📲Get App