Local
મહુવા તાલુકાના આંગલધરા ગામે 6.50 કરોડના ખર્ચે અંબિકા નદી પરના પુલનું લોકાર્પણ
મહુવા તાલુકાના આંગલધરા ગામે 6.50 કરોડ રૂપિયાના ખર્ચે અંબિકા નદી પર બનેલા પુલ અને 75 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહુવા તાલુકાના આંગલધરા ગામે મહત્વનાં બે વિકાસ કાર્યોનાં લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે 6.50 કરોડ રૂપિયાના ખર્ચે અંબિકા નદી પર બનાવવામાં આવેલો પુલ લોકોના ઉપયોગ માટે ખોલવામાં આવ્યો હતો.
તેમજ આંગલધરા ગામે 75 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવન મિયાપુર અને કોદાદા ગામનાં લોકો માટે પણ ઉપયોગી થશે.
આ લોકાર્પણ પ્રસંગે સ્થાનિક લોકોએ આ વિકાસ કાર્યોનું સ્વાગત કર્યું છે. આ પ્રોજેક્ટ્સ ગામનાં લોકોની સુવિધાઓ માટે ઉપયોગી સાબિત થશે.