🔥 TRENDING Daulatpur ward no 07 ka road वाराणसी: शिवपुर थाना ने शादी का झांसा... ডেবরায় বিজেপির গোষ্ঠীদ্বন্দ্ব! দলের ক... लखीमपुर खीरी: तेज रफ्तार डंपर ने बाइक... वाराणसी: शिवपुर थाना ने शादी का झांसा... ಮಹಿಳೆಯರ ಸುರಕ್ಷತೆಗೆ ಕಾನೂನು ಅರಿವು ಅಗತ್ಯ:...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધાંગધ્રા અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આરયૅસમાજમાં દિવાળી તહેવાર નિમિત્તે માટે 50 જરૂરિયાતમંદ વિકલાંગ પરિવારોને મીઠાઈ અને જરૂરી સામાનનું વિતરણ કરવામાં આવ્યું

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 05 Nov 2026, 07:04 PM 👁 24
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા અપેક્ષા ફાઉન્ડેશ દ્વારા આરયૅસમાજમાં દિવાળી તહેવારની ઉજવણી માટે 50 જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને આવશ્યક સામાનુ વિતરણ કરવામાં આવ્યું

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આરયૅસમાજમાં દિવાળી તહેવારની ઉજવણી માટે 50 જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને આવશ્યક સામાનનું વિતરણ કરવામાં આવ્યું.
વિતરણમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ તેમજ ઘરેલુ ઉપયોગ માટે જરૂરી સામગ્રી સામેલ હતી, જે સીધા જ લાભાર્થીઓને આપવામાં આવી. ધાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના 50 થી વધુ દિવ્યાગોને મીઠાઈ અને જરૂરી ચીજવસ્તુઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ પહેલ દ્વારા સ્થાનિક સમુદાયમાં ઉત્સવની ખુશી અને સહાયની ભાવના પ્રગટ થઈ, અને આવનારા દિવાળી તહેવારમાં પરિવારોને આર્થિક સહાય મળી.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App