🔥 ट्रेंडिंग 5ನೇ ವಾರ್ಡಿನ ಸಮಸ್ಯೆಗಳ ಪರಿಹಾರಕ್ಕೆ ಕರ್ನಾಟ... प्रतापगढ़ के नायन पंचायत में 35 साल बा... સાબરકાંઠા: રાણી તળાવ વિકાસમાં ગુણવત્તા... ग्राम पंचायत बिलारी में 'बाल विवाह मुक... સાબરકાંઠા માં રાણી તળાવ વિકાસમાં પંચાય... एमके स्टैलिन ने सोनी गांधी की पुस्तक ल...
18 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ભિલોડા પોલીસ સ્ટેશનની હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન કલાસવાએ 45 વર્ષીય પોલીસ અધિકારી અશ્વિન તબિયાડની હત્યા કરી..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 18 नव. 2026, 09:28 PM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં હાથમતી નદી પાસે સળગેલી કારમાં મળેલા 45 વર્ષીય પોલીસ અધિકારી અશ્વિન તબિયાડનું હત્યા કિસ્સો, હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન કલાસવાએ પ્રેમ સંબંધ દબાણને કારણે કરેલો ખુલાસો થયો..

અરવલ્લીના-:
ભિલોડા ના પાદરા ગામમાં હાથમતી નદીની નજીક સળગેલી આર્ટિગા કારમાં મળેલા 45 વર્ષીય પોલીસ અધિકારી અશ્વિન તબિયાડનું મૃત્યુ,સ્થાનિક પોલીસ દ્વારા તપાસમાં ઉકેલાયું.પોલીસ તપાસમાં જણાયું કે મૃતકની ઓળખ ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશ્વિન તબિયાડ તરીકે થઈ. હત્યા સ્થળ અને સમયની તપાસમાં જાણવા મળ્યું કે હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન કલાસવાએ જ આ હત્યા કરી..

પોલીસના જણાવ્યા મુજબ અશ્વિન તબિયાડ અને આલ્ફાબેન કલાસવા વચ્ચે પ્રેમ સંબંધ હતો,જે અશ્વિન તબિયાડ દ્વારા ત્યાગ કરવા દબાણ કરવામાં આવ્યું.આ દબાણને કારણે આલ્ફાબેન કલાસવાએ હત્યા કરવાનો નિર્ણય લીધો.મામલામાં આલ્ફાબેન કલાસવા તેના સગા ભાઈ અને અન્ય બે વ્યક્તિઓને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કિસ્સાની વિગતવાર તપાસ પૂર્ણ થયા પછી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App