🔥 TRENDING बिहार में फर्जी दस्तावेज़ों से जमीन हड... Tripura Votes: Urban Local Body Electi... Himachal Pradesh to Sell Water at ₹100... ಮಾಜಿ ರಾಷ್ಟ್ರಪತಿ ಡಾ. ಎ.ಪಿ.ಜೆ. ಅಬ್ದುಲ್ ಕ... Himachal Pradesh Charges Rs 100 for Su... गोपालगंज सदर अस्पताल में मरीजों की मौत...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજકોટ કાલાવડ રૉડ પર માર્ગ અકસ્માત માં દંપતી નું કરૂણ મોત જેમ પરણિતા ને 4 માસનો ગર્ભ હતો...અને તેમની અન્ય 5 વર્ષ ની બાળકી ઇજાગ્રસ્ત.

✍️ Reporter: Vyoma Prjapati 🗓 27 Nov 2026, 09:55 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખીરસરા ના રહેવાસી જે રાત ના સમયે રાજકોટ જમવા જતા હતા. આને વડ વાજડી પહોંચતા પૂરપાટ ઝડપે આવતા ટ્રક તેને હડફેટે લેતા બંને નું ઘટના સ્થળે મૃત્યુ થયું જયારે તે મહિલા ને 4 માસ ની પ્રગ્નન્સી હતી અને એ જે બાલક ની કિલકારી ગુંજતા પેહલાજ સન્નાટો છવાય ગયો.. જ્યારે એમ ની સાથે રહેલી 5 વર્ષે ની બાળકી ને ઇજા થઈ હતી.. ઘટનાની જાણ થતા તત્કાલિક પોલીસ આને 108 ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી... બાળકી ને સારવાર સાથે નજીક ની હોસ્પિટલ માં 108 મારફત પહોંચાડવા માં આવેલ છે અને ઘટના ની આગળ ની તપાસ પોલીસ એ હાથ ધરી છે...
📲Get App