Local
ધાંગધ્રા શહેરના વોર્ડ 4માં ફુલગલી વિસ્તારમાં કચરાની સમસ્યા પર આમ આદમી પાર્ટીની રૂબરૂમાં મુલાકાત
ધાંગધ્રા શહેરના વોર્ડ નં.4, ફુલગલી વિસ્તારમાં કચરાની સમસ્યાથી રહેવાસીઓમાં અસંતોષ, જેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ રૂબરૂમાં મુલાકાત કરી.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરના વોર્ડ નં.4માં આવેલ ફુલગલી વિસ્તારમાં કચરાની ગંદકીથી રહેવાસીઓમાં વ્યાપક અસંતોષ જોવા મળ્યો છે. ગંદકીની સમસ્યા રોજિંદા જીવનને પ્રભાવિત કરતી હોવાથી સ્થાનિક નાગરિકો આ મુદ્દે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ગુલઝાર ભાઈ વડાનીયા સહીત પાર્ટીના કાર્યકરોએ આ સમસ્યાને ધ્યાનમાં લઈને ક્ષેત્રમાં રૂબરૂમાં મુલાકાત શરૂ કરી. પાર્ટીના પ્રતિનિધિઓએ રહેવાસીઓ સાથે સીધી વાતચીત કરી, તેમની ફરિયાદો સાંભળી અને કચરાપેટી સંબંધિત સમસ્યાઓની વિગત મેળવી.
મુલાકાત દરમિયાન પાર્ટીએ કચરાપેટી વ્યવસ્થાપન માટે તાત્કાલિક પગલાં લેવા, સ્વચ્છતા અભિયાનો શરૂ કરવા અને સ્થાનિક સત્તાધિકારીઓ સાથે સમન્વયિત રીતે કામ કરવાનું વચન આપ્યું. રહેવાસીઓએ આ પ્રતિબદ્ધતા માટે આમ આદમી પાર્ટી નો આભાર વ્યક્ત કર્યો અને સમસ્યાના સમાધાન માટે સહકારની અપેક્ષા વ્યક્ત કરી
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા