🔥 TRENDING ग्राम राजपुर धाम में भगवान गणेश जी विस... સુરતના બમરોલી રોડ પર કારખાનાના ગેલેરીમ... राजस्थान में हुई पंचायती चुनाव की प्रक... आष्टा जिला सीहोर के वार्ड नंबर 4 महीनो... Hanuman Ansh Surpasses ₹400 Crore Worl... Marvel's 'Avengers Endgame Encore' ear...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.3. ૪૮,૧૨,૭૬૮/- સહિત કુલ્લે| કિં.૩.૫૮,૩૭,૭૬૮/- ના મુદ્દામાલ સાથે પકડ પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશિ્ચમ કચ્છ ભુજ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 22 Sep 2026, 04:55 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કબ્જે કરેલ મુદ્દામાલ
ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બોટલો નંગ-૭૭૪૦ કિં.૩. ૩૮,૫૨,૭૬૮/
ભારતીય બનાવટના વિદેશીદારૂની બીયરના ટીંન નંગ-૭૬૮૦ જેની કિમત ૩પીયા ૯,૬૦,૦૦૦/
ટાટા ટ્રક નં. GJ-18-AX-6186 કિ.૩.૧૦,૦૦,૦૦૦/
મોટર સાઈકલ ના રજી નં.GJ-12-EG-0679ની કિ.૩.૨૦,૦૦૦/
મોબાઇલ કોન કિ.૩.૫,૦૦૦/
આરોપીઓ:.સતારખાન રમજાનખાન પઠાણ રહે.ગાગરીયા તા.રામસર જી.બાડમેર, રાજસ્થાન (પકડાયેલ)

જીતુભા મંગળસિંહ સોદ્ધા રહે.સોહા કેમ્પ, ખાનાય તા.અબડાસા (પકડવાનો બાકી) સકેદ કલરની સ્વીકટ ગાડીનો ચાલક/માલીક (પકડવાનો બાકી)
મોટર સાઈકલ રજી નં.GJ-12-EG-0679 નો ચાલક/માલીક (પકડવાનો બાકી)
શકુરખાન નવાબખાન રહે.ગાગરીયા તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન) (પકડવાનો બાકી)
અકબરખાન રહે.દ્વાણી તા.ચૌટન જી.બાડમેર (પકડવાનો બાકી)
કામગીરી કરનાર અધિકારી
કર્મચારી| Piએ.એમ.મકવાણા, Psiજે.બી.જાદવ, PSi એમ.એચ.શીણોલ તથા Asiવિરેન્દ્રસિંહ જાડેજા, વિકેશભાઈ રાઠવા, પ્રધ્યુમનસિંહ ગોહિલ, નિલેશભાઇ ભટ્ટ, અશિ્વનભાઈ સોલંકી, સુનીલભાઈ પરમાર તથા UHc મયુરધ્વજસિંહ જાડેજા,રાજદિપસિંહ ગોહિલ, નવીનકુમાર જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, શ્યામ ગૃદ્ધી તદ્દદ Pc મહેશભાઇ ચૌહાણ તથા ભરતભાઇ ગઢવી તથા ડા.મહેંદ્રસિંહ જાડેજા તથા ભાવેશભાઇ ખટાણ
📲Get App