🔥 ट्रेंडिंग बरैटा निवासी युद्धवीर सिंह को मिली 1.5... पटना में छठ पूजा 2026 के लिए ट्रैफ़िक... બનાસકાંઠા ગોતરકા માં ભાઈબીજના દિવસે ૧૧... ବଢ଼ିଲା ଯୁକ୍ତ ୨ ଫର୍ମ ପୂରଣ ତାରିଖ सह्याद्रीच्या कुशीतील मुरबाड शहरात मनस... પાટણ જિલ્લામાં સાતલપુર તાલુકાના મઢુત્ર...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેબિનેટની મંજૂરી: પેપર લીક સુધારા બિલ 27 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે
राजनीति

કેબિનેટની મંજૂરી: પેપર લીક સુધારા બિલ 27 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે

✍️ रिपोर्टर: Rahod Alpeshkumar 🗓 24 जुल. 2026, 08:38 PM 👁 119
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેપર લીક સુધારા બિલને કેબિનેટની મંજૂરી મળી છે. હવે 27 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે.

પેપર લીક સુધારા બિલને કેબિનેટની મંજૂરી મળી છે. આ બિલ હવે 27 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે.

આ બિલને લઈને રાત્રે 12 વાગ્યે પ્રધાનમંત્રી મોદીએ એક મેસેજ પણ મોકલ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે કડક કાયદો લાવવામાં આવશે.

આ બિલના અમલમાં આવ્યા પછી અમલવારી શરૂ થઈ જશે. આ બિલને લઈને સરકાર દ્વારા કઈ નિયમો બનાવવામાં આવશે તેની જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી.

પેપર લીક સુધારા બિલને લઈને સરકાર દ્વારા કઈ નિયમો બનાવવામાં આવશે તેની જાણકારી જલ્દી જ આપવામાં આવશે.
📲Get App