🔥 TRENDING यह खबर मनोहर सिंह भाटी ने बताया भोरमध्ये भात कापणीच्या कामांना वेग জয়পুর মোড়ে ভয়াবহ পথ দুর্ঘটনা, দুটি... Chhath puja phala arag Ward 33 Residents Voice Civic Grievanc... M PSCपरीक्षेतील जागांमध्ये विक्रमी वाढ...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

જય જલારામ બાપા ની 227 જન્મ દિવસ નિમિતે જય જલારામ જયંતિ મહોત્સવ સમિતિ ચીતલી આયોજિત તા.16.11.2026ના રોજ ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવશે.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 15 Nov 2026, 04:18 PM 👁 18
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જય જલારામ બાપા ની 227 જન્મ દિવસ નિમિતે જય જલારામ જયંતિ મહોત્સવ સમિતિ ચીતલી આયોજિત તા.16.11.2026ના રોજ ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવશે.

જાણવા જોગ સમાચાર
જય જલાબાપા ની 227 જન્મ દિવસ નિમિતે જય જલારામ જયંતિ મહોત્સવ સમિતિ ચીતલી તા.ચીખલી દ્વારા આયોજિત તા. 16.11.2026ના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવશે.આ ડાયરામાં ભજનિક લખન ઠાકોર, શ્રુતિ દૂધરેજિયા ઉપસ્થિત રહેશે અને પરમ પૂજ્ય સંત શ્રી હરિહર દાસ ગીરીબાપુ, મધુલી મોગરા અને પરમ પૂજ્ય સંત શ્રી વિજય બાપુ ભગવતી ધામ વાંઝણા ના દ્વારા બાપાજલાની મહિમાનું ગાન અને ભજન કીર્તન કરાવશે. સાંજે 4 થી 7 વાગ્યે મહાપ્રસાદ લેવા તમામ જલારામબાપાના ભક્તો ને મહોત્સવમાં પધારવા હાર્દિક આમત્રણ સમિતિ ચિતાલી પાઠવે છે.
📲Get App